?>

કંગનાએ ધારણ કરી હિમાચલી વેશભૂષા

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Apr 18, 2024

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલી કંગના રનૌત બુધવારે અનોખી વેશભૂષામાં જોવા મળી હતી

કંગનાએ ‘ગદ્દી’ નામે ઓળખાતી પરંપરાગત હિમાચલી વેશભૂષા ધારણ કરી હતી

મંગળવારે રાતે તેણે આ વેશભૂષામાં ઐતિહાસિક શિવ ચૌરાસી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી

તમને આ પણ ગમશે

દારાસિંહ ખુરાનાની ક્વિન સાથે મુલાકાત

વેડિંગ રિસેપ્શનમાં સેલિબ્રિટીઝ

હિમાચલના ગદ્દી સમુદાયની મહિલાઓ આ પ્રકારનો ડ્રેસ પહેરે છે. આ પહેલાં કંગનાએ મિની સ્વિટ્ઝરલૅન્ડ તરીકે જાણીતા ચંબા જિલ્લાના ખજિયારની મુલાકાત લીધી હતી

નૈસર્ગિક સૌંદર્ય જોઈને ખુશખુશાલ થઈ ગયેલી કંગનાને જોવા સેંકડો લોકો ટોળે વળ્યા હતા

હનુદાદાને હજારીગલનો શણગાર

Follow Us on :-