?>

નેહા સાથે વાતો કરવા પહોંચી કરીના

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Feb 19, 2024

બૉલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર નેહા ધુપિયાના ચૅટ શૉ "નો ફિલ્ટર નેહા"માં નેહા સાથે વાતો કરવા પહોંચી હતી.

પલ્લવ પાલીવાલ

અભિનેત્રી નેહા ધુપિયાના ચૅટ શૉની સિઝન 6 પર વિશેષ અતિથિ તરીકે કરીના કપૂર હાજર રહી હતી.

પલ્લવ પાલીવાલ

"નો ફિલ્ટર નેહા"શૉ નેહા ધુપિયા હોસ્ટ કરે છે. જેમાં તે ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સના જીવન વિશે વાર્તાલાપ કરે છે. થોડા સમય પહેલા કાર્તિક આર્યન પણ આ શૉમાં જોવા મળ્યો હતો

પલ્લવ પાલીવાલ

કરીના કપૂર વ્હાઈટ આઉટફીટમાં સિમ્પલ અને સુંદર લુકમાં જોવા મળી હતી.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

પ્રિયંકાએ કોના પર વરસાવ્યું વ્હાલ?

આ એક્ટ્રેસ છે સારી કિસર, કહી દીધી આ વાત

બેબોએ પાપારાજીને નિરાશ કર્યા વિના આકર્ષક પૉઝ આપ્યાં હતાં

પલ્લવ પાલીવાલ

ઉલ્લેખનીય છે કે "ચુપકે ચુપકે" ફિલ્મમાં નેહા ધુપિયા અને કરીના કપૂરે સાથે કામ કર્યુ હતું.

પલ્લવ પાલીવાલ

યશસ્વી જયસ્વાલને નામે વધુ એક રેકૉર્ડ

Follow Us on :-