?>

43 વર્ષની ઉંમરે કરીના કપૂર બની બ્રાઈડ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
News
By Nirali Kalani
Published Oct 20, 2023

ફેશન ડિઝાઇનર મસાબા ગુપ્તાએ તેના પ્રથમ બ્રાઇડલ કલેક્શનનું અનાવરણ કર્યું હતું, જેમાં કરીના કપૂર ખાન મુખ્ય ભૂમિકામાં હતી.

ઈન્સ્ટાગ્રામ

ડિઝાઈનરએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં કરીના બ્રાઈડલમાં ખુબ સુંદર લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

મસાબા દ્વારા પ્રસ્તુત બ્રાઈડલ કલેક્શનમાં માત્ર લહેંગા અને સાડીઓ મુખ્ય આકર્ષણ સિવાય બીજું ઘણું બઘુ પણ છે.

ઈન્સ્ટાગ્રામ

મસાબાએ ટ્રેડિશનલ સાથે પેન્ટસૂટ ફોટોશૂટમાં બોલ્ડનેસનો ટચ પણ ઉમેર્યો છે.

ઈન્સ્ટાગ્રામ

ડિઝાઈનર મસાબાએ ફોટો શેર કરી એક કેપ્શન પણ લખ્યું છે.

ઈન્સ્ટાગ્રામ

તેણે કહ્યું કે આધુનિક મહિલાને સમર્પિત છે જે તેના વ્યક્તિત્વના દરેક પાસાને ગર્વથી સ્વીકારે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

માટુંગામાં ડિવાઈડર સાથે અથડાયું ડમ્પર

મુંબઈમાં ધુમ્મસ ભરી સવાર

મેચિંગ ટ્રાઉઝર સાથે ક્રોપ બ્લેક બ્લેઝરમાં પોઝ આપતાં કરીના બોસ બ્રાઇડ વાઇબ્સ આપી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

કરીના કપૂર ખાન તમામ લૂકમાં અદ્ભૂત અને સુંદર લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

પરફ્યુમના આ પ્રોફાઇલ તો હોવા જ જોઈએ

Follow Us on :-