?>

ગુલાબી નગરીમાં રંગબેરંગી કાર્તિક-કિયારા

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 24, 2023

કાર્તિક આર્યન અને કિયારા અડવાણી તેમની આગામી ફિલ્મ `સત્યપ્રેમ કી કથા`ના પ્રમોશન માટે ગુલાબી નગરી જયપુર પહોંચ્યા છે.

પલ્લવ પાલીવાલ

જયપુરમાં ચાહકોએ સ્ટાર્સનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્તિક અને કિયારાએ પણ ચાહકોનું અભિવાદન કર્યુ હતું.

પલ્લવ પાલીવાલ

`સત્યપ્રેમ કી કથા` 29 જૂન, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

એરપોર્ટ પર મલાઈકાનો ડેનિમમાં કુલ લૂક

રાજ બબ્બરકા વો ગુઝરા ઝમાના...

આ જ ફિલ્મના બે રોમેન્ટિક ગીત `નસીબ સે` અને `આજ કે બાદ` રિલીઝ થઈ ગયા હતા. આ ઉપરાંત ગુજ્જુ પટાકા નામનું ગીત પણ લોન્ચ થઈ ગયું છે.

પલ્લવ પાલીવાલ

ફિલ્મ રિલીઝ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, ત્યારે સ્ટાક કાસ્ટે જયપુર પહોંચી ચાહકોને ફિલ્મ જોવાની અપીલ કરી છે.

પલ્લવ પાલીવાલ

એરપોર્ટ પર મલાઈકાનો ડેનિમમાં કુલ લૂક

Follow Us on :-