?>

નાતાલ બાદ કેટરિના કૈફની મેરી ક્રિસમસ

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jan 04, 2024

`મેરી ક્રિસમસ` ફિલ્મમાં કેટરીનાની સાથે સાઉથનો સુપરસ્ટાર વિજય પણ આ ફિલ્મમાં મજબૂત ભૂમિકામાં જોવા મળી રહ્યો છે.

પલ્લવ પાલીવાલ

આજે મેરી ક્રિસમસ ફિલ્મના ટ્રેલરની ઈવેન્ટ યોજાઈ હતી. જેમાં કેટરિના કેફ પણ સામેલ થઈ હતી.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવનાર સાઉથ સ્ટાર વિજય સેતુપતિ ઈવેન્ટમાં સામેલ થયાં હતાં.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

આઇરા ખાન સાડીમાં લાગે છે એકદમ દેસી ગર્લ

બિગ બીએ ફેન્સને પાઠવી ૨૦૨૪ની શુભેચ્છાઓ

કેટરિના કૈફ અને વિજય સેતુપતિ અભિનીત આ ફિલ્મ 12 જાન્યુઆરી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

પલ્લવ પાલીવાલ

ફિલ્મમાં સસ્પેન્સની સાથે બંને વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી પણ ખૂબ જ શાનદાર રીતે બતાવવામાં આવી છે.

પલ્લવ પાલીવાલ

ખાટાં દહીંને સ્વાદિષ્ટ કરવાની ટ્રિક

Follow Us on :-