?>

કૅટરિના કૈફનો કેઝ્યુલ એરપોર્ટ લુક

યોગેન શાહ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jul 07, 2023

શુક્રવારે વહેલી સવારે બૉલિવૂડ અભિનેત્રી કૅટરિના કૈફ મુબંઈ એરપોર્ટ પર જોવા મળી હતી.

યોગેન શાહ

અભિનેત્રી તેની અમેરિકાની ટ્રીપ પરથી પાછી આવી ત્યારે મુબંઈ એરપોર્ટ પર દેખાઈ હતી.

યોગેન શાહ

કૅટરિના કૈફે બ્રાઉન ફૂલ સ્લિવ શર્ટ સ્ટાઇલ ટૉપને બ્લૂ બેગી જીન્સ સાથે પૅર કર્યું હતું. અભિનેત્રી સ્માઇલ તેના લુકમાં ચાર ચાંદ લગાડતી હતી.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

દિલફેંક આશિક રણવીરને પંસદ હતી આ હસીનાઓ

સંદીપા ધરે માણી મોન્સૂનની મજા

ખુલ્લા વાળ, સનગ્લાસિસ અને સ્નીકર્સ સાથે અભિનેત્રીએ એરપોર્ટ લુક કમ્પલિટ કર્યો હતો.

યોગેન શાહ

કૅટરિના કૈફના કેઝ્યુલ એરપોર્ટ લુકે સહુનું ધ્યાન ખેંચ્યું હતું.

યોગેન શાહ

આ દેશમાં 10 વખત ઉજવાય છે ચોકલેટ ડે

Follow Us on :-