?>

આવી દૂધી ખાવાથી બચજો નહીંતર થશે નુકસાન

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Nirali Kalani
Published May 09, 2023

દૂધીમાં વિટામીન સી, લિપિડ, ફાઈબર અને કાર્બ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે.

આઈસ્ટોક

દૂધી ખરીદતા સમયે આપણે કેટલીક ભૂલો કરતાં હોય છે, જે કરવાનું ટાળવું જોઈએ.

આઈસ્ટોક

દૂધી ફ્રેશ હોય એ બાબતનું ખાસ ધ્યાન રાખો. દૂધીની છાલ પરથી તે ફ્રેશ છે કે નહીં તે જાણી શકાય છે.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

ડાયાબિટીઝના દર્દીઓ ચોક્કસ ખાજો આ ફળો

મહિલાઓને કેળા ખાવાથી થાય છે અદ્ભૂત ફાયદા

અથવા તો દૂધી પર નખ વડે તપાસ કરી શકો છો કે દૂધી ફ્રેશ છે કે નહીં.

આઈસ્ટોક

જે દુધીનો કલર પીળો અથવા સફેદ હોય છે તે દુધી ફ્રેશ હોતી નથી. આવી દુધીની ખરીદી ન કરવી જોઈએ. દુધીના કદથી કોઈ ફરક પડતો નથી.

આઈસ્ટોક

Vijay Deverakonda: કેમ ફિદા છે છોકરીઓ?

Follow Us on :-