ઇડલીને સૉફ્ટ કેવી રીતે બનાવવી?
પ્રતીકાત્મક તસવીર
સૉફ્ટ ઇડલી બનાવવા માટે બે ભાગ ચોખાની સામે એક ભાગ અડદની દાળ લેવી.
એઆઇ
દાળને બરફના પાણીમાં પલાળશો તો બૅટર વધુ ફૂલશે.
એઆઇ
બૅટરમાં થોડા પ્રમાણમાં ઇડલી રવા અથવા પૌંઆ નાખશો તો ઇડલી વધુ સૉફ્ટ બને છે. આ સાથે એમાં થોડા મેથી દાણા પણ નાખવા.
એઆઇ
ઠંડા વાતાવરણમાં ઇડલીના બૅટરમાં આથો લાવવા માટે એને અવનમાં લાઇટ ચાલુ રાખીને મૂકો અને ફર્મેન્ટેશન પર થોડું વધુ ધ્યાન આપવું.
એઆઇ
તાજા બૅટરની જ ઇડલી બનાવવી. જો બૅટર જૂનું થઈ જશે તો ઇડલી કડક અને ચીકણી બનશે.
એઆઇ
ચાંદીનાં વાસણોને કેવી રીતે ચમકાવશો?