વધેલા સૅલડને આ રીતે રીયુઝ કરો
પ્રતીકાત્મક તસવીર
વધેલા સૅલડમાં થોડું મેયોનીઝ અથવા હમસ મિક્સ કરીને બ્રેડ અથવા રોટલીમાં લગાવીને રોલ બનાવી શકાય.
એઆઇ
સૅલડને બાફેલા બટાટા સાથે મિક્સ કરીને કટલેટ અથવા ટિક્કી બનાવીને શૅલો ફ્રાય કરી શકાય.
એઆઇ
વધેલા સૅલડને અધકચરું પીસીને એમાં થોડો ઘઉંનો લોટ અને મસાલો નાખીને પરાંઠાં બનાવી શકાય.
એઆઇ
પાંઉભાજીમાં પણ સૅલડને પીસીને મિક્સ કરવામાં આવે તો એનો ટેસ્ટ એન્હૅન્સ થઈ જશે.
એઆઇ
વધેલા સૅલડમાં સેવ-મમરા અને ચટણી ઉમેરીને ભેલ બનાવી શકો છો.
એઆઇ
વૉક કરવાનો સાચો સમય કયો? સવાર કે સાંજ