?>

હેપ્પી બર્થડે જાન્હ્વી કપૂર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Mar 06, 2024

જાન્હ્વી કપૂર આજે એટલે કે 6 માર્ચે પોતાનો બર્થડે ઉજવી રહી છે ત્યારે નેપૉટિઝ્મ વિશે તે શું વિચારે છે શું માને છે તેના વિશે તેણે શું કહ્યું જે જાણો અહીં...

ઈન્સ્ટાગ્રામ

જાન્હ્વી કપૂરે 2018માં પોતાના કરિઅરની શરૂઆત ફિલ્મ `ધડક` દ્વારા કરી. જ્યાં કેટલાકને તેની એક્ટિંગ ગમી તો કેટલાકે તેને નેપૉટિઝમ માટે ટ્રોલ કરી.

ઈન્સ્ટાગ્રામ

`ધડક` બાદ જાન્હ્વીએ બૉલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું પણ નેપોટિઝ્મનું ટેગ તેના નામ સાથે જોડાયેલું છે.

ઈન્સ્ટાગ્રામ

નેપોટિઝ્મ વિશે વાત કરતાં જાન્હ્વીએ કહ્યું પહેલા ટ્રોલિંગનો મારા પર પ્રભાવ પડતો હતો. મને લાગતું હતું કે હું સારું કામ કરું છું તેમ છતાં ટ્રોલ્સ...

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સ્ટાર્સની ફેશન સેન્સ છે કમાલ

ઈશા અંબાણીનો રૉયલ અવતાર

જાન્હ્વી કપૂરે કહ્યું કે લોકો કદાચ જાણી-જોઈને કોઈની મહેનતને પ્રામાણિકતાથી જોવા નથી માગતા. તેમને માત્ર ટ્રોલિંગ કરવું હોય છે.

ઈન્સ્ટાગ્રામ

હવે હું સમજી ગઈ છું કે ટ્રોલર્સ પોતે જ ઉદાસ લોકો છે, જે કોઈને ખુશ નથી જોઈ શકતાં. હવે હું તેમને ઇગ્નોર કરતાં શીખી ગઈ છું.

ઈન્સ્ટાગ્રામ

સ્ટાર્સની ફેશન સેન્સ છે કમાલ

Follow Us on :-