?>

લિવ ઈન રિલેશનશિપના જાણો ફાયદા અને નુકસાન

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 27, 2023

જ્યારે તમે લિવ ઈન રિલેશનશિપમાં રહો છો તો તમને તેના કેટલાક લાભ મળે છે જે તમારે ચોક્કસ જાણી લેવા જોઈએ. લિવ ઈનમાં રહેનારા કપલ્સ એકબીજાને સારી રીતે સમજી શકે છે.

આઇસ્ટૉક

કપલ્સ વર્કિંગ હોવાથી બન્ને જણ ખર્ચમાં ભાગ પડાવે છે. આથી કોઈ એકના ખિસ્સા પર વધારે ભાર નથી આવતો. જ્યારે તમે એકલા રહો છો ત્યારે વીકએન્ડનો કંટાળો પણ દૂર થઈ જાય છે.

આઇસ્ટૉક

લિવ ઈનમાં રહેવાના કેટલાક નુકસાન પણ થાય છે. જો તમારા પાર્ટનર તમને ચીટ કરે તો તમારે ડિપ્રેશનનો સામનો પણ કરવો પડી શકે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

નબળાં સંબંધોને આ રીતે કરો મજબૂત...

સંબંધમાં દેખાય છે આ સંકેત, તો ચેતજો

તમારા પાર્ટનર સાથે રહેતા તમને તેની સારી-ખરાબ દરેક આદતનો ખ્યાલ આવે છે અને આને લઈને ઝગડા પણ થઈ શકે છે.

આઇસ્ટૉક

લિવ ઈન પાર્ટનર સાથે લગ્ન કર્યા બાદ એક્સાઈટમેન્ટ ખતમ થઈ જાય એવું પણ બની શકે છે.

આઇસ્ટૉક

કૂકરમાં આ વસ્તુ ક્યારેય ન રાંધશો

Follow Us on :-