જ્યારે નાયરા સાથે પરિવારે નહોતી કરી વાત
ઈન્સ્ટાગ્રામ
શિવાંગી જોશીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાના સ્ટ્રગલના દિવસોમાં ખુલીને વાત કરી હતી.
ઈન્સ્ટાગ્રામ
શિવાંગીએ પોતાની મમ્મીને પોતાની સૌથી મોટી પ્રેરણા માને છે.
ઈન્સ્ટાગ્રામ
શિવાંગીએ જણાવ્યું કે જ્યારે તેની મમ્મી તેને મુંબઈ લઈને આવી તો બધા જ સંબંધીજનો તેમના પર ગુસ્સે થતા હતા.
ઈન્સ્ટાગ્રામ
સંબંધીજનો કહેતા કે લોકો પોતાની દીકરીને ડૉક્ટર, ઇજનેર બનાવે છે અને આ એક્ટિંગ કરાવવા લઈ જાય છે.
ઈન્સ્ટાગ્રામ
શિવાંગીની માતાને લોકોએ અહીં સુધી કહી દીધું કે નહીં લઈ જા, પછી પસ્તાઈશ.
ઈન્સ્ટાગ્રામ
શિવાંગી જોશીએ જણાવ્યું કે એક સમય એવો આવ્યો જ્યારે તેના બધા જ સંબંધીજનોએ તેના આખા પરિવાર સાથે વાતચીત બંધ કરી દીધી.
ઈન્સ્ટાગ્રામ
પણ શિવાંગીની સફળતા બાદ બધું બદલાઈ ગયું. હવે તેના સંબંધીઓ માને છે કે એક્ટિંગ એક સારું કરિઅર છે અને તેના પરિવાર સાથે વાત પણ કરે છે.
ઈન્સ્ટાગ્રામ
ક્રીતિ બિઝનેસમાં પણ અવ્વલ, જાણો નેટવર્થ