?>

આ આદતોથી તણાવ થશે છૂમંતર

ફાઈલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Sep 02, 2023

આ આદતોથી તણાવ થશે છૂમંતર

દરરોજ સવારે થોડો સમય કાઢીને તમારા પર જે બાબતનો ઘણો ઉપકાર રહ્યો હોય તે લખો. જેથી તમારું ધ્યાન તણાવથી દૂર થશે.

ફાઈલ તસવીર

આ આદતોથી તણાવ થશે છૂમંતર

સૌથી ઉત્તમ કોઈ ક્રિયા હોય તો એ છે મૌન. ભલે માત્ર થોડીક ક્ષણો માટે પણ મૌન પાળવું જોઈએ.

ફાઈલ તસવીર

આ આદતોથી તણાવ થશે છૂમંતર

કોઈ યોગ સત્ર ચાલતું હોય તો તેમાં જવું, ચાલવું, સ્વિમિંગ કરવું જેથી તમારો મૂડ બની શકે છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

તમારી ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા કરો આટલું

શાંતિથી સૂવું હોય તો કરો આ કામ

આ આદતોથી તણાવ થશે છૂમંતર

સવારે હંમેશા વહેલા જાગવાની ટેવ પાડો. વહેલા જાગીને તમે તમારા દિવસની શરૂઆત શાંતિથી અને ટેન્શન ફ્રી કરી શકો છો.

ફાઈલ તસવીર

આ આદતોથી તણાવ થશે છૂમંતર

મંત્ર-જાપ કરવા એ પણ શક્તિશાળી યોગિક તકનીક છે જે શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે.

ફાઈલ તસવીર

મુંબઈની આ સ્ટ્રીટફૂડ આઇટમ છે વર્લ્ડફેમસ

Follow Us on :-