?>

હનુમાન ચાલીસાથી થાય છે આ પાંચ લાભ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Shilpa Bhanushali
Published Apr 05, 2023

નિયમિત રીતે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ચોક્કસ લાભ થાય છે. 40 દિવસ સુધી 40 છંદોના જાપ કરવાથી કોઈપણ દેવ પ્રસન્ન થાય છે ત્યારે હનુમાન પણ આ ચાલીસાથી આનંદ પામે છે.

આઇસ્ટૉક

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શારીરિક અને માનસિક કષ્ટમાંથી મુક્તિ મળે છે.

આઇસ્ટૉક

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મન શાંત રહે છે.

આઇસ્ટૉક

હનુમાન ચાલીસાના પાઠ કરવાથી નમ્ર, ભક્તિ અને સમર્પણની શક્તિની શીખ મળે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

સપનામાં દેખાય છે મોત! શુભ કે અશુભ?

નકારાત્મક વિચારોથી છૂટકારો મળે છે અને સકારાત્મક વિચારો તેમજ તમે આશાવાદી બનો છે.

આઇસ્ટૉક

તમને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદરૂપ બને છે.

આઇસ્ટૉક

આ એક્ટ્રેસ પરણી પોતાનાથી નાના પાર્ટનરને

Follow Us on :-