?>

જુહી ચાવલા સાથે લગ્ન કરવા હતા સલમાનને

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Apr 12, 2023

આમ તો બૉલિવૂડ દબંગ ખાનનું નામ અનેક અભિનેત્રી સાથે જોડાઈ ચૂકયુ છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે એક સમયે સલમાન ખાનનું દિલ જુહી માટે પણ ધડકતું હતું.

ઈન્સ્ટાગ્રામ

સલમાન ખાન જુહી ચાવલાને પસંદ કરતા હતા અને તેણીની સાથે લગ્ન પણ કરવા ચાહતા હતાં. કેટલાક સમય પહેલા સલમાન ખાનનો જુનો વીડિયો વાયરલ થયો હતો.

ઈન્સ્ટાગ્રામ

વીડિયોમાં અભિનેતા કહેતા જોવા મળે છે કે તેમણે જુહી ચાવલા સાથે લગ્ન કરવા માટે તેણીના પિતા પાસે અભિનેત્રીનો હાથ માંગ્યો હતો.

પરંતુ જુહી ચાવલાના પિતાએ સલમાનને રિજેક્ટ કર્યા હતા, કારણે કે તેમને જુહી માટે સલમાન યોગ્ય પાત્ર લાગ્યા નહોતા.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

લાલ ડ્રેસમાં સુહાનાનો `લેડી બૉસ` લૂક

આ 5 અભિનેત્રીઓના કમબૅકનો પણ રહ્યો દબદબો

જુહી ચાવલાને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણીએ ન્યૂઝ 18ને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મેં જ્યારે કરિયરની શરૂઆત કરી ત્યારે સલમાન સલમાન ખાન નહોતા.

આ ઉપરાંત જુહીએ કહ્યું કે તે સમયે તેણી સલમાન, આમિર કે અન્ય કોઈ પણને સારી રીતે ઓળખતી નહોતી. અમુક કારણસર તે સલમાન સાથે ફિલ્મ પણ કરી શકી નહોતી.

ઈન્સ્ટાગ્રામ

લાલ ડ્રેસમાં સુહાનાનો `લેડી બૉસ` લૂક

Follow Us on :-