?>

સનસ્ક્રીન વાપરવું શા માટે છે ખૂબ જરૂરી?

આઈ સ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Chirantana Bhatt
Published Mar 27, 2023

યુવી રેઝને કારણે ત્વચાને ધાર્યા કરતાં વધુ નુકસાન થાય છે. ત્વચાના કેન્સરનું જોખમ પણ સૂર્ય કિરણોને કારણે વધે છે. સનસ્ક્રીન લોશન તમારી ત્વચાનું કવચ બનશે.

Istock

ત્વચાના ડિસકલરેશનથી બચવામાં પણ સનસ્ક્રીન તમને મદદરૂપ થાય છે. સનસ્ક્રીનમાં વિટામિન સી મેળવીને લગાડવાથી ત્વચાનો ટોન એક સરખો રહે છે.

Istock

હાઈપરપિગ્મેન્ટેશન વધુ પડતા મેલાનિનના સંચયને કારણે અથવા હોર્મોનલ ફેરફાર થતો હોય છે. હાઇપરપિગ્મેન્ટેશન ટાળવામાં પણ સનસ્ક્રીન મદદરૂપ થાય છે.

Istock

તમને આ પણ ગમશે

ગરમીમાં ઠંડક આપશે મખાના

દૂધ પીવાથી થાય છે કેન્સર!

મે જુનના મહિના દરમિયાન સૂર્યનો તાપ આકરો હોય છે આ સમયે તમારે વૉટર બેઝ્ડ સનસ્ક્રીન વાપરવું જોઇએ અને દર ચારથી પાંચ કલાકે તે ફરી લગાડવું જોઇએ.

Istock

પ્રિ-મેચ્યોર એજિંગ ત્વચાને બચાવવા સનસ્ક્રીન લોશન કે ક્રીમ વાપરો. વળી એ ખાસ સમજવું કે આપણે ત્યાં આકરો તાપ હોવાથી 50 એસપીએફ વાળું સનસ્ક્રીન વાપરવું.

Istock

ગરમીમાં ઠંડક આપશે મખાના

Follow Us on :-