?>

સીતાએ કર્યો `રામ દરબાર`નો શણગાર

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 15, 2023

આદિપુરુષ ફિલ્મમાં ક્રિતી સેનન મા સીતાનું પાત્ર ભજવી રહી છે. જ્યારે કે પ્રભાસ શ્રી રામના પાત્રમાં જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

ફિલ્મ રિલીઝ પહેલા ક્રિતી સેનન એક ઈવેન્ટમાં જોવા મળી હતી. ઈવેન્ટ માટે અભિનેત્રીએ ટ્રેડિશનલ લૂક અપનાવ્યો હતો.

ઈન્સ્ટાગ્રામ

આ દરમિયાન ક્રિતીને દુપટ્ટાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રંગબેરંગી આ દુપટ્ટામાં રામ દરબારની પ્રિન્ટ રૉયલ લૂક આપી રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રિયાએ સુશાંતની યાદમાં શૅર કર્યો વીડિયો

બિપાશાએ આ રીતે કરી દેવીની મુખેભાતની વિધિ

રામ દરબાર પ્રિન્ટ સાથેના દુપટ્ટામાં સજ્જ ક્રિતી ખુબ જ સુંદર અને મનમોહક લાગી રહી હતી.

ઈન્સ્ટાગ્રામ

નોંધનીય છે હાલ અભિનેત્રી આદિપુરુષ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હોય છે.

ઈન્સ્ટાગ્રામ

આ રીતે રાખો ઑરલ હાઇજિનનું ધ્યાન

Follow Us on :-