?>

નાગપુરમાં ફરી નીતિન ગડકરી કરશે રાજ?

ફાઇલ તસવીર

Gujaratimidday
News
By Rachana Joshi
Published Mar 14, 2024

બુધવારે સાંજે, ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી હતી.

પીટીઆઈ

નાગપુરના વર્તમાન સાંસદ નીતિન ગડકરીનું નામ ભાજપના લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદીમાં સામેલ ન હતું. ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા હોવાની અટકળો હતી.

પીટીઆઈ

જોકે, નીતિન ગડકરીને નાગપુરથી ફરીથી નામાંકિત કરવામાં આવ્યા બાદ તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી હતી.

પીટીઆઈ

તમને આ પણ ગમશે

શંભુ શરણે પડી... માંગુ ઘડી રે ઘડી

પાંચ વર્ષે પીએમ મોદી કાશ્મીરમાં

ગડકરીને ભારતના `હાઈવે મેન` અથવા `એક્સપ્રેસવે મેન` તરીકે ઓળખવામાં આવે છે.

પીટીઆઈ

ગઈકાલે રાત્રે નાગપુરમાં નીતિન ગડકરીના સમર્થકોનો ઉત્સાહ જોવા જેવો હતો.

પીટીઆઈ

આલિયાને બાળપણથી આ અભિનેતા સાથે હતો પ્રેમ

Follow Us on :-