?>

વિરારમાં ટ્રાન્સજેન્ડર્સે કર્યું મતદાન

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Nov 20, 2024

આજે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી 2024 માટેના મતદાનનું આયોજન કરવામાં આવ્યું.

મિડ-ડે

આજે મુંબઈ, મહારાષ્ટ્રમાં નેતાઓ, બૉલિવૂડ સિતારાઓ તેમજ રાજ્યના નાગરિકોએ પોતાનો મત આપ્યો.

મિડ-ડે

આ સાથે જ મુંબઈમાં વસતાં તૃતિય લિંગ એટલે કે ટ્રાન્સજેન્ડર્સે પણ રાજ્ય માટે પોતાનો મત આપીને પોતાના અધિકારનો ઉપયોગ કર્યો.

મિડ-ડે

મહારાષ્ટ્રમાં આજે એટલે 20 નવેમ્બર 2024ના રોજ ચૂંટણીના દિવસે 58.43 ટકા મતદાનની નોંધણી થઈ છે.

મિડ-ડે

આ વખતે મહારાષ્ટ્રમાં 3 લાખ નવા મતદારો ઉમેરાયા હોવા છતાં મતદાનની ટકાવારીમાં ઇચ્છનીય વધારો નોંધાયો નથી.

મિડ-ડે

તમને આ પણ ગમશે

આ મતદાતાઓને દાદ આપવી પડે!

બોરીવલી પશ્ચિમમાં ચૂંટણીની તૈયારીઓ જુઓ

વિરારમાં વસતાં ટ્રાન્સજેન્ડર્સે વિરાર ઈસ્ટમાં પોતાના મતદાન મથકે જઈને મતદાન કર્યું.

મિડ-ડે

ટ્રાન્સજેન્ડર્સે મતદાન કર્યા બાદ પોતાની ઇન્ડેક્સ ફિંગર બતાવીને તસવીરો માટે પૉઝ પણ આપ્યા હતા.

મિડ-ડે

આ મતદાતાઓને દાદ આપવી પડે!

Follow Us on :-