?>

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

એક્સ

Gujaratimidday
News
By Dharmik Parmar
Published Jul 17, 2024

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

મંત્રી ગિરીશ મહાજન, તાનાજી સાવંત, ચંદ્રકાંત પાટીલ અને દીપક કેસરકર સહિત ઘણા કાર્યકરો પણ જોવા મળ્યા હતા.

એક્સ

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

મુખ્યમંત્રી શિંદેએ અષાઢી એકાદશીના અવસર પર વિઠ્ઠલ-રખુમાઈ મંદિરમાં મહારાષ્ટ્રના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી.

એક્સ

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

તેમણે ભગવાન વિઠ્ઠલ-રખુમાઈને પ્રાર્થના કરી છે કે `રાજ્યની જનતાને ખુશ રાખો, રાજ્યમાં બલિરાજાના દુઃખ દૂર કરો અને તેમને સમૃદ્ધ રાખો અને સારો વરસાદ આપો.`

એક્સ

તમને આ પણ ગમશે

મરીન ડ્રાઈવ પર મોસમની મજા માણી મુંબઈગરાએ

અનંત અંબાણીના લગ્નમાં પહોંચી આ હસ્તીઓ

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

અષાઢી એકાદશી નિમિત્તે પંઢરપુરના વિઠ્ઠલ-રખુમાઈ મંદિરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

એક્સ

વિઠ્ઠલ-રખુમાઈ મંદિર પહોંચ્યા CM શિંદે

અષાઢી એકાદશીના રોજ વાર્ષિક મહાપૂજામાં મુખ્ય પ્રધાનની અહીં હાજરી આપવાની પરંપરા ચાલી આવી છે.

એક્સ

વિકીએ કર્યું કૅટરિનાને બર્થ-ડે વિશ

Follow Us on :-