?>

મકર સંક્રાતિએ ભૂલથી પણ ન કરતાં આ

ફાઇલ તસવીર

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jan 15, 2024

તામસિક ખોરાક ન ખાવો

મકર સંક્રાંતિના દિવસે તામસિક ખોરાક ડુંગળી, લસણ, માંસ, મચ્છીનું સેવન ટાળવું જોઈએ.

પિક્સાબે

ગુસ્સો ન કરવો

મકર સંક્રાંતિના દિવસે કોઈના પર ગુસ્સો ન કરવો, ખરાબ ભાષા ન વાપરવી. નેગેટિવ વિચારો ન કરવા.

પિક્સાબે

વૃક્ષો ન કાપો

મકર સંક્રાંતિના દિવસે વૃક્ષો કાપવાનું અશુભ માનવામાં આવે છે. આજના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ.

પિક્સાબે

તમને આ પણ ગમશે

ઘરની ઉત્તર દિશામાં રાખો આ વસ્તુ, થશે લાભ

આ રીતે ઊજવો Friendship Day 2023

માદક દ્રવ્યોનું સેવન ન કરવું

મકર સંક્રાતિના દિવસે દારૂ, સિગારેટ, ગુટકાનું સેવન ન કરવું જોઈએ.

પિક્સાબે

કોઈને ખાલી હાથે ન જવા દો

મકર સંક્રાતિના દિવસે તમારા ઘરે આવનાર કોઈપણ વ્યક્તિને ખાલી હાથે ન જવા દો.

પિક્સાબે

મુંબઈ વેટલેન્ડમાં દેખાય ફ્લેમિંગો

Follow Us on :-