?>

મલાઈકાનો આ ડ્રેસ ઈમ્પ્રેસ કરવામાં ફેલ

મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Apr 06, 2023

બૉલિવૂડની સૌથી ફિટ એક્ટ્રેસમાં મોખરે મલાઈકા અરોરા હંમેશાં પોતાની ડ્રેસિંગ સેન્સથી લોકપ્રિય થતી હોય છે.

મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

એક્ટ્રેસની તસવીરો અને વીડિયોઝની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે.

મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

તાજેતરમાં મલાઈકા અરોરા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઓપનિંગ સેરેમનીમાં જોવા મળી હતી.

મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

રશ્મિકા મંદાનાનું વર્ક આઉટ રૂટિન

અભિનેત્રીને બિકીનીમાં જોઈ ભડક્યા ફેન્સ

અહીં મલાઈકા ગોલ્ડન વન-પીસ પેન્ટસૂટ અને એક્ટર અર્જુન કપૂરે બ્લેક સૂટમાં સાથે ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી.

મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

મલાઈકા અરોરા આ ડ્રેસમાં સુંદર લાગતી હતી પણ ચાહકોને તેનો આ ડ્રેસ ગમ્યો નથી. એક યૂઝરે તો એવું પણ પૂછી લીધું કે આથી ખરાબ ડ્રેસ ન મળ્યો કે?

મલાઈકા અરોરા ઈન્સ્ટાગ્રામ

શેરડીનો રસ પીવાના છે આટલા ફાયદા

Follow Us on :-