?>

ICC T20I: રવિ બિશ્નોઈ નંબર વન

ફાઇલ તસવીર

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Dec 07, 2023

ભારતીય યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈ ICC T20Iના બોલિંગ ચાર્ટમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે.

રવિ બિશ્નોઈ

બિશ્નોઈએ અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પાછળ છોડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. રાશિદ ખાનના ૬૯૨ રેટિંગ પોઇન્ટ્સ હતા.

રાશિદ ખાન

રવિ બિશ્નોઈ હવે ૬૯૯ પોઈન્ટ સાથે ચાર્ટ પર પહેલા નંબરે છે.

રવિ બિશ્નોઈ

તમને આ પણ ગમશે

IPL: વર્લ્ડ કપના ર્સ્ટાસની આ બેઝ પ્રાઇઝ

T20Iમાં આ ટીમ સૌથી વધુ મેચ જીતી છે

લેગ સ્પિનર રવિ બિશ્નોઈ T20I ફોર્મેટમાં ટોપ 10માં એકમાત્ર ભારતીય બોલર છે.

રવિ બિશ્નોઈ

હસરંગા, રાશિદ

શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરંગા અને ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ૬૭૯ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

જેપી નડ્ડાએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

Follow Us on :-