Mom To Be કિઆરા અડવાણીનો Met Gala લૂક
ઇન્સ્ટાગ્રામ
કિયારા અડવાણીએ ન્યૂ યોર્ક સિટીના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં આયોજિત મેટ ગાલામાં પહેલી વાર હાજરી આપી અને પોતાના લૂકથી ચાહકોના દિલ જીતી લીધા.
ઇન્સ્ટાગ્રામ
મેટ ગાલાના બ્લુ કાર્પેટ માટે કિયારા અડવાણીએ ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ બ્લેક ઓફ-શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો અને આગળના ભાગમાં ગોલ્ડન ડિટેલિંગ હતું.
ઇન્સ્ટાગ્રામ
બૉલિવુડ અભિનેત્રીએ સફેદ ટ્રેલથી પોતાનો લૂક પૂર્ણ કર્યો, જેણે તેને એક પરફેક્ટ બાર્બી લૂક આપ્યો.
ઇન્સ્ટાગ્રામ
કિયારા અડવાણીના બેબી બમ્પમાં પણ ગોલ્ડન હાર્ટનો આકાર હતો જે તેના દેખાવને વધુ આકર્ષક રહ્યો બનાવી હતો.
ઇન્સ્ટાગ્રામ
Mom To Be કિઆરા અડવાણીએ બહુ એક્સેસરીઝ પહેરી ન હતી અને તેના બદલે ફક્ત કાનની બુટ્ટીઓ અને વીંટીઓથી લૂક પૂર્ણ કર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ
ખુલ્લા વાંકડિયા વાળ અને ન્યુડ મેકઅપ સાથે કિયારા અડવાણી ખૂબ જ સુંદર દેખાતી હતી અને તેનો પ્રેગનેન્સી ગ્લો પણ સ્પષ્ટ દેખાતો હતો.
ઇન્સ્ટાગ્રામ
કિયારા અડવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મેટ ગાલાના ફોટા પણ શેર કર્યા છે. આ ફોટા સાથે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે, "મમ્મીનો મે મહિનાનો પહેલો સોમવાર."
ઇન્સ્ટાગ્રામ
એકસાથે કાકડી-ટમેટા ખાવાથી થાય છે નુકસાન?