વિમ્બલ્ડન ફાઇનલ્સમાં મિલિંદ સોમણ પત્ની સાથે પહોંચ્યો
Midday
મિલિંદ સોમણ પત્ની અંકિતા કોંવર
મિલિંદ સોમણ અને અંકિતા કોંવર સેન્ટર કોર્ટ ખાતે પ્રતિષ્ઠિત વિમ્બલ્ડન મેન્સ ફાઇનલ્સમાં જોવા મળ્યા હતા.
Midday
મિલિંદ સોમણ પત્ની અંકિતા કોંવર
મિલિંદ સોમણ અને અંકિતા કોંવર સ્ટાઇલ લૂક સાથે કોર્ટસાઇડ પર હાજર રહ્યા હતા.
Midday
મિલિંદ સોમણ પત્ની અંકિતા કોંવર
આ કપલે પ્રતિષ્ઠિત વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટની શાનદાર તસવીરો શૅર કરી હતી.
Midday
મિલિંદ સોમણ પત્ની અંકિતા કોંવર
અંકિતા ઝિમરમેન આઉટફિટમાં એકદમ સુંદર લગતી હતી અને તેની સાથે મિલિંદે ક્લાસિક લુક રાખવાનું પસંદ કર્યું હતું.
Midday
મિલિંદ સોમણ પત્ની અંકિતા કોંવર
ઇન્સ્ટાગ્રામ પર અંકિતા કોંવરે લખ્યું, “પતિ સાથે વિમ્બલ્ડન ડેટ. ફાઇનલ માટે અહીં.”
Midday
અનેક રોગોનો ઈલાજ એટલે જલકુંભી સંજીવની