?>

કડકડતી ઠંડી ઠૂઠવાયું દિલ્હી

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Jan 02, 2024

ભારતીય હવામાન વિભાગે કહ્યું કે દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં ગાઢથી મધ્યમ ધુમ્મસ છે

ભારતીય રેલવે અનુસાર, ધુમ્મસને કારણે દિલ્હી જતી 26 ટ્રેનો એકથી છ કલાક મોડી પડી હતી

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર સવારે 6.30 વાગ્યે એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 346ના રીડિંગ સાથે `ખૂબ જ ખરાબ` શ્રેણીમાં હતો

તમને આ પણ ગમશે

અયોધ્યા પ્રવાસની PM મોદીની અનોખી તસવીરો

નાગપુરમાં કૉંગ્રેસની `હેં તૈયાર હમ` રેલી

0 અને 50ની વચ્ચેનો AQI `સારું`, 51 અને 100 `સંતોષકારક`, 101 અને 200 `મધ્યમ`, 201 અને 300 `નબળું`, 301 અને 400 `ખૂબ જ નબળું`, 401 અને 500 `ગંભીર` માનવામાં આવે છે

ડિસેમ્બર 2023 રાષ્ટ્રીય રાજધાનીનું છ વર્ષમાં સૌથી ગરમ હતું, શહેરમાં મહિના દરમિયાન એક પણ ‘કોલ્ડવેવ ડે’ નોંધાયો ન હતો

ટુ બી બ્રાઇડ્સ ફૉલૉ કરજો આ ડાયટ ટીપ્સ

Follow Us on :-