?>

ક્રિકેટમાં આ ઓપનરોએ મારી છે સદી

એએફપી

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jan 06, 2024

ડેવિડ વોર્નર

આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર ટોપ પર છે. સ્ટાઇલિશ ઓસ્ટ્રેલિયન ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેનના નામે ૪૯ સદી નોંધાયેલી છે.

એએફપી

સચિન તેન્ડુલકર

ક્રિકેટના દિગ્ગજ સચિન તેન્ડુલકરે ભારત માટે તમામ ફોર્મેટમાં ઓપનિંગ કરતી વખતે ૪૫ સદી ફટકારી છે. માસ્ટ બ્લાસ્ટર આ યાદીમાં બીજા નંબરે છે.

એએફપી

ક્રિસ ગેલ

વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ આ યાદીમાં ત્રીજા ક્રમે આવે છે. ડાબા હાથના આ ખેલાડીએ રમતના તમામ ફોર્મેટમાં ઓપનર તરીકે ૪૨ સદી ફટકારી છે.

એએફપી

તમને આ પણ ગમશે

ICC T20 વર્લ્ડ કપમાં ભારતીયોનો કમાલ

ભારતીય ક્રિકેટરો જીતશે ICC એવૉર્ડ 2023?

સનથ જયસૂર્યા

આ યાદીમાં ચોથા નંબર પર શ્રીલંકાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન સનથ જયસૂર્યા છે. તેમના નામે તમામ ફોર્મેટમાં ઓપનર તરીકે ૪૧ સદી નોંધાયેલી છે.

એએફપી

રોહિત શર્મા

સ્ટાર ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ અત્યાર સુધી તમામ ફોર્મેટમાં ઓપનર તરીકે ભારત માટે ૪૦ સદી ફટકારી છે. ખેલાડી આ યાદીમાં પાંચમા નંબરે છે.

એએફપી

વજન ઘટાડવું હોય તો આ રીતે ચાલજો

Follow Us on :-