?>

દિશા અને મૌનીની થાઈલેન્ડ ટ્રિપની ઝલક

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Dec 21, 2023

બૉલિવૂડ અભિનેત્રી દિશા પટણી અને મૌની રૉય થાઈલૅન્ડ પહોંચી ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

દિશા પટણી અને મૌની રૉયની મિત્રતા ટૉક ઑફ ધ ટાઉન બની રહે છે.

ઈન્સ્ટાગ્રામ

મૌની રૉય અને દિશા પટણી ઘણીવાર અનેક જગ્યાએ સાથે સ્પૉટ થતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

આ વખતે મૌની રૉય પોતાના પતિ સાથે નહીં પણ દિશા પટણી સાથે થાઇલેન્ડ ટ્રિપ પર ગઈ છે.

ઈન્સ્ટાગ્રામ

મૌની રૉય અને દિશા પટણીએ થાઈલૅન્ડથી પોતાની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

ઈન્સ્ટાગ્રામ

જો કે, ટ્રોલર્સે બન્ને એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. બન્ને એક્ટ્રેસની મિત્રતા પર પ્રશ્ન ઉઠાવતા યૂઝર્સે કેટલીક કોમેન્ટ કરી છે.

ઈન્સ્ટાગ્રામ

સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે મૌની રૉય પતિ કરતા વધારે સમય દિશા પટણી સાથે વિતાવે છે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

સિતારા જેમણે 2023માં ખરીદી મોંઘી કાર

આર્ચીઝમાંથી પ્રેક્ટિસ રૂમ્સ એલ્બમ રિલીઝ

સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટ્રોલ કરતાં લખ્યું છે કે બન્નેએ એકબીજા સાથે લગ્ન કરી લેવા જોઈએ.

ઈન્સ્ટાગ્રામ

જો કે, મૌની રૉયના લગ્ન 2022માં સૂરજ નામ્બિયાર સાથે થઈ ગયા છે. અને દિશાનું નામ ટાઈગર શ્રૉફ સાથે જોડાતું રહે છે. હાલ એવું પણ ચર્ચાયું કે દિશે એલેક્સને ડેટ કરે છે.

મિડ-ડે

સિતારા જેમણે 2023માં ખરીદી મોંઘી કાર

Follow Us on :-