?>

મૃણાલની ઘાયલ કરે તેવી અદાઓ

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jan 31, 2024

હાલમાં જ મૃણાલ ઠાકુર એક એવોર્ડ સમારોહમાં જોવા મળી હતી. મૃણાલ ઠાકુરે ફિલ્મફેર એવોર્ડ સમારંભમાં હાજરી આપી હતી અને ત્યાં તેણે ભવ્ય મિજબાની આપી હતી.

ઈન્સ્ટાગ્રામ

મૃણાલ વ્હાઈટ આઉટફીટમાં ખુબ જ મનમોહક અને સુંદર લાગી રહી છે.

ઈન્સ્ટાગ્રામ

અભિનેત્રીની ફિલ્મ કરિયરની વાત કરીએ તો છેલ્લે તે `હાઈ નન્ના` માં જોવા મળી હતી.

ઈન્સ્ટાગ્રામ

આગામી સમયમાં તે પરશુરામની ફિલ્મ “ફેમિલી સ્ટાર”માં વિજય દેવેરાકોંડાની સામે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

બિગ બોસ જીત્યા બાદ મુન્નાવરનો ઠાઠમાઠ

ફિલ્મફૅર એવૉર્ડ્સ 2024ના વિજેતાઓ

આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી સહિત ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ શકે છે.

ઈન્સ્ટાગ્રામ

મૃણાલ હંમેશા તેના સુંદર લુકને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

ઈન્સ્ટાગ્રામ

શુભમનની છેલ્લી 10 ટેસ્ટ ઇનિંગ્સ

Follow Us on :-