?>

જન્મદિવસે મુકેશ અંબાણી પહોંચ્યા બાબુલનાથ

યોગેન શાહ

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Apr 19, 2024

મુકેશ અંબાણી આજે 19 એપ્રિલે 67 વર્ષના થયા છે.

યોગેન શાહ

શુક્રવારે સાંજે તેઓ તેમના નાના પુત્ર અનંત અંબાણી સાથે બાબુલનાથ મંદિર પહોંચ્યા હતા.

યોગેન શાહ

આ દરમિયાન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ પણ પિતાના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવા બાબુલનાથ મંદિરની મુલાકાત લીધી હતી.

યોગેન શાહ

અંબાણી પરિવારની મંદિરની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.

યોગેન શાહ

તમને આ પણ ગમશે

ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની `મશાલ` અનાવૃત

સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર

આ દરમિયાન મુકેશ અંબાણીએ ત્યાં હાજર લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.

યોગેન શાહ

તેમણે થોડીવાર ત્યાં થોભીને કેમેરા સામે પોઝ આપ્યો.

યોગેન શાહ

કમાલ કરે છે કેએલ રાહુલ

Follow Us on :-