વરસાદને લીધે વાકોલા ફ્લાયઓવર પર ટ્રાફિક જામ
સતેજ શિંદે
ભારે વરસાદને કારણે સાંતાક્રુઝ (પૂર્વ) નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાકોલા ફ્લાયઓવર પર ટ્રાફિક ધીમો છે.
સતેજ શિંદે
મુંબઈના પશ્ચિમ ઉપનગરોના આ વ્યસ્ત વિસ્તારમાંથી પસાર થતા મુસાફરોને પાણી ભરાઈ જવાના કારણે ભારે વિલંબ થયો છે.
સતેજ શિંદે
પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી, વાહનોને સરળતાથી પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે, તેથી અધિકારીઓએ વાહનચાલકોને આ વિસ્તારથી દૂર રહેવાની સલાહ આપી છે.
સતેજ શિંદે
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સાંતાક્રુઝ (પૂર્વ) નજીક પાણિ ભરાઈ જવાથી વાકોલા ફ્લાયઓવર પર વાહનોનબી લાંબી લાઈનો લાગી છે.
સતેજ શિંદે
વાહનચાલકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ મુશ્કેલીઓથી બચવા અને તેમના ગંતવ્ય સ્થાનો પર ઝડપથી પહોંચવા માટે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે જેવા વૈકલ્પિક માર્ગોની પસંદગી કરે.
સતેજ શિંદે
આ છે પલાળેલા અખરોટ ખાવાના ફાયદા