?>

તાપમાન વધતાં મુંબઈગરાઓની ગરમી સામેની જંગ શરૂ થઈ

સૈયદ સમીર આબેદી

Gujaratimidday
News
By Viren Chhaya
Published Mar 03, 2025

ગરમીથી કોઈ રાહત ન મળતાં, મુંબઈગરાઓ સોમવારે બપોરે મૂંબઈમાં વધતા તાપમાનથી પોતાને બચાવવા માટે પગલાં લઈ રહ્યા છે.

સૈયદ સમીર આબેદી

મુંબઈમાં સોમવારે આકાશ સ્વચ્છ રહ્યું હતું. તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ અને ૩૫ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાયું. સોમવારે સાંજે સાપેક્ષ ભેજ 46 ટકા હતો.

સૈયદ સમીર આબેદી

મંગળવારે, લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે.

સૈયદ સમીર આબેદી

તમને આ પણ ગમશે

CM ફડણવીસ પહોંચ્યા શિવનેરી

ફ્લાવર ફેસ્ટિવલમાં જેકી શ્રોફ

IMD એ અગાઉ જણાવ્યું હતું કે દેશમાં માર્ચ મહિના સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની શક્યતા છે, જેમાં ગરમીના દિવસો વધવાની શક્યતા છે.

સૈયદ સમીર આબેદી

IMD એ પણ સમગ્ર દેશમાં વરસાદમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. ફેબ્રુઆરીનો કુલ 10.9 મીમી વરસાદ 1901 પછીનો 18મો સૌથી ઓછો અને 2001 પછીનો પાંચમો સૌથી ઓછો વરસાદ હતો.

સૈયદ સમીર આબેદી

વાસ્તુશાસ્ત્રમાં ગુલાબના ચમત્કારો જાણો

Follow Us on :-