?>

મુંબઈને ગરમીથી બચાવવા દરિયો બન્યો દોસ્ત

સમીર સૈયદ આબેદી

Gujaratimidday
News
By Karan Negandhi
Published Apr 25, 2024

મુંબઈમાં ગરમી વધતાં લોકો ગિરગાંવ ચોપાટી જેવા સ્થળોએ રાહત મેળવવા અને આનંદ કરવા જઈ રહ્યા છે

બુધવારે દરિયાના ઠંડા અને ખારા પાણીમાં ડૂબકી મારતાં લોકો કિનારા પર ગેલમાં આવી ગયા હતા

કેટલાક તેમના પરિવાર સાથે અને કેટલાક મિત્રો સાથે ઠંડક અનુભવવા અહીં પહોંચ્યા હતા

તમને આ પણ ગમશે

ઇન્ડોનેશિયામાં આ એરપોર્ટ ફરી ખુલ્યું

મૉલદીવ્ઝમાં સંસદીય ચૂંટણી

IMDએ મહારાષ્ટ્રના થાણે, રાયગઢ જિલ્લાઓ અને મુંબઈના ભાગો માટે 27થી 29 એપ્રિલ સુધી હીટવેવનું ઍલર્ટ જાહેર કર્યું છે

IMDએ મહારાષ્ટ્રના થાણે, રાયગઢ જિલ્લાઓ અને મુંબઈના ભાગો માટે 27થી 29 એપ્રિલ સુધી હીટવેવનું ઍલર્ટ જાહેર કર્યું છે

વસઈના કિલ્લામાં દીપડાએ મચાવ્યો ઉધમ

Follow Us on :-