?>

મુંબઇકર્સે શરુ કરી ક્રિસમસની તૈયારી

અનુરાગ અહિરે

Gujaratimidday
News
By Rachana Joshi
Published Dec 13, 2024

નાતાલની મોસમ આવી ગઈ છે અને મુંબઈકર તહેવારોની મોસમ માટે ખરીદી કરવાની શરુઆત કરી દીધી છે.

અનુરાગ અહિરે

ક્રિસમસ ટ્રીથી લઈને ઘરની સજાવટની વસ્તુઓ સુધી લોકો હિલ રોડ, બાંદ્રામાં ખરીદી કરતા જોવા મળ્યા હતા.

અનુરાગ અહિરે

હિલ રોડ એ ઉચ્ચ ગુણવત્તાની, બજેટ-ફ્રેંડલી ક્રિસમસ આવશ્યક ચીજો માટે મુંબઈમાં શોપિંગ માટેનું ઉત્તમ સ્થળ છે.

અનુરાગ અહિરે

તમને આ પણ ગમશે

આટલી ઠંડીમાં સ્કૂલે કઈ રીતે જવું?

શિંદેનું બાળાસાહેબનાં ચરણોમાં વંદન

ક્રિસમસનો હરખ મુંબઈગરાંઓના ચહેરા પર અત્યારથી જ જોવા મળી રહ્યો છે.

અનુરાગ અહિરે

શોપિંગ માર્કેટમાં લોકોની ભીડ ઉમટી રહી છે.

અનુરાગ અહિરે

ડિસેમ્બરમાં દિલ્હીમાં વધી ઠંડી

Follow Us on :-