?>

કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે બેસ્ટ છે આ ફૂડ્સ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published May 10, 2023

ઓટ્સ અને જવ - ઓટ્સ અને જવમાં ફાઇબર હોય, જે લોહીમાંથી કોલેસ્ટ્રોલનું શોષણ ઘટાડવામાં મદદ કરે છે. નાસ્તામાં ઓટ્સ મૂસલી તેમજ સૂપમાં જવ ઉમેરીને ખોરાકમાં સામેલ કરાય.

આઇસ્ટૉક

કઠોળ – કઠોળમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે. કઠોળ ખાવાથીકોલેસ્ટ્રોલ ઘટવામાં મદદ મળે છે.

આઇસ્ટૉક

નટ્સ - બદામ, અખરોટ અને પિસ્તામાં મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ ફેટ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. નાસ્તા નટ્સ ખાઈ શકાય છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

આવી દૂધી ખાવાથી બચજો નહીંતર થશે નુકસાન

ડાયાબિટીઝના દર્દીઓ ચોક્કસ ખાજો આ ફળો

ચરબીયુક્ત માછલી - સૅલ્મોન, મેકરેલ, સારડીન જેવી ચરબીયુક્ત માછલીઓ ઓમેગા-3 ફેટી એસિડથી ભરેલી હોય છે, જે બળતરા અને ટ્રાઇગ્લિસરાઈડના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

આઇસ્ટૉક

એવાકાડો – એવાકાડોમાં પણ ઓમેગા-3 ફેટી એસિડ વધુ પ્રમાણમાં હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આઇસ્ટૉક

આવી દૂધી ખાવાથી બચજો નહીંતર થશે નુકસાન

Follow Us on :-