?>

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

ફાઈલ તસવીર

Gujaratimidday
Entertainment News
By Dharmik Parmar
Published Sep 02, 2023

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

સ્કેમ 2003: ધ તેલગી સ્ટોરી આ સ્ટોરીમાં અબ્દુલ કરીમ તેલગીની રિયલ લાઈફ સ્ટોરી છે. જેઓ 2003ના સ્ટેમ્પ પેપર બનાવટી કૌભાંડમાં સામેલ હતા.

ફાઈલ તસવીર

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

બેડ બોય બિલિયોનેર આ ડોક્યુઝરીઝ ભારતની સૌથી મોટી છેતરપિંડીની સ્ટોરીનો ઉઘાડ કરે છે.

ફાઈલ તસવીર

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

સ્કેમ 1992: ધ હર્ષદ મહેતા સ્ટોરી તે સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાના સ્કેમ પર આધારિત છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

ગોવામાં વેકેશન માણી પરત ફર્યુ રુમર્ડ કપલ

રિયા ચક્રવર્તીના બૉલ્ડ લૂક

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

સ્પેશિયલ 26 આ સ્ટોરી 1987માં ઓપેરા હાઉસમાં જે લૂંટ થઈ હતી તેના સીબીઆઈ અધિકારીઓ તરીકે દેખાતા ગુનેગારો પર બેઝ્ડ છે.

ફાઈલ તસવીર

સ્કેમ આધારિત બેસ્ટ મૂવીઝ

રેઈડ આ ફિલ્મ આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા સરદાર ઇન્દર સિંહ પર પાડવામાં આવેલા દરોડા પર આધારિત છે.

ફાઈલ તસવીર

તંદુરસ્ત ત્વચા આ છે બેસ્ટ ફૂડ

Follow Us on :-