?>

આ ભારતીય ખેલાડીઓએ રચ્યો ઈતિહાસ

મિડ-ડે

Gujaratimidday
Sports News
By Nirali Kalani
Published Aug 29, 2023

ભારતના ગોલ્ડન બોય તરીકે ઓળખાતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અજાયબીઓ કરી બતાવી હતી.

મિડ-ડે

નીરજે ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનાર દેશનો પ્રથમ એથ્લેટ બન્યા છે.

મિડ-ડે

24 ઓગસ્ટે 18 વર્ષીય ચેસ પ્લેયર રમેશબાબુ પ્રજ્ઞાનંધાએ સૌના દિલ જીતી લીધા હતા. તેણે ચેસ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો

મિડ-ડે

ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યા પછી, પ્રજ્ઞાનંધા કેન્ડિડેટ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કરનાર અનુભવી બોબી ફિશર અને કાર્લસન પછી ત્રીજો સૌથી યુવા ખેલાડી બન્યો.

મિડ-ડે

તમને આ પણ ગમશે

બેડમિન્ટન રમવાથી શરીરને થાય છે આ ફાયદા

નેમાર જુનિયરના ઘરે ગુંજશે કિલકારીઓ

ભારતના અનુભવી બેડમિંટન ખેલાડી એચએસ પ્રણયએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023માં સિંગલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

મિડ-ડે

પ્રણોય પ્રથમ વખત વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં મેડલ જીતવામાં સફળ રહ્યો છે.

મિડ-ડે

વાળને મજબૂત કરે છે મેથી

Follow Us on :-