ચટણી કાળી ન પડે એ માટે આટલું કરજો
એઆઇ
લીલાં મરચાં, કોથમીર અને ફુદીનાવાળી ચટણીમાં કોથમીર અને ફુદીનાને સારી રીતે ધોઈને સૂકવી દો. પછી ચટણી બનાવશો તો એ કાળી નહીં પડે. ભીનાં પાંદડાં જલદી કાળાં પડે છે.
એઆઇ
ચટણી પીસતી વખતે એમાં થોડો લીંબુનો રસ નાખવાથી એ લીલા રંગને કાળો પડતો અટકાવે છે.
એઆઇ
લાંબો સમય સ્ટોર કરવી પડે એવી મોટી માત્રા કરતાં થોડા સમય પૂરતી જ ચટણી બનાવો.
એઆઇ
ચટણી હવાના સંપર્કમાં ન આવે એ માટે ઍરટાઇટ ડબ્બામાં ભરો અને ઉપરથી ચટણીની સપાટી પર તેલનું પાતળું પડ લગાવીને સ્ટોર કરો.
એઆઇ
આઇસ ક્યુબ ટ્રેમાં ચટણી ભરીને ફ્રીઝ કરવાથી ચટણીનો રંગ લાંબા સમય સુધી ફ્રેશ જ રહે છે.
એઆઇ
દશેરાએ શરૂ થશે વેસ્ટ ઇન્ડીઝ સામેની ભારતની ટેસ્ટ-સિરીઝ