નવી સંસદનો નાઇટ વ્યૂ
Midday
હાલમાં સંસદનું વચગાળાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે
સંસદ સંકુલમાં લોકસભા અને રાજ્યસભા બંને ગૃહ છે
નવા સંસદ સંકુલનું ઉદ્ઘાટન 28 મે 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું
તે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક ભાગ છે
વર્તમાન બજેટ સત્ર નવા બિલ્ડિંગમાં સંસદનું બીજું સત્ર છે
Grammy 2024ના આ છે વિજેતા