?>

નીતિશ કુમાર રેડ્ડી પર કરોડોની મુસીબત

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Jul 28, 2025

ભારતીય ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પર સ્ક્વેર ધ વન નામની ટૅલન્ટ એજન્સી દ્વારા પાંચ કરોડનો દાવો કરવામાં આવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

બૉર્ડર-ગાવસકર ટ્રોફી 2024-25 દરમ્યાન બાવીસ વર્ષનો આ ઑલરાઉન્ડર ચાર વર્ષ એજન્સી સાથે રહ્યા બાદ એજન્સીથી અલગ થયો હતો.

ઇન્સ્ટાગ્રામ

એજન્સીએ કરારભંગ અને બાકીની રકમ ન ચૂકવવાનો આરોપ નીતિશ કુમાર રેડ્ડી પર લગાવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

મૅન્ચેસ્ટર ટેસ્ટ પહેલાં મુશ્કેલીમાં ટીમ ઇન્ડિયા

ઇશાન કિશનના ઈન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ્સ

અરજીમાં ખેલાડી દ્વારા કરારના ગેરકાયદેસર ભંગ અને કરારના બાકી લેણાંની ચુકવણી ન કરવાના દાવાઓ પર નિર્ણય લેવા માટે એક સ્વતંત્ર મધ્યસ્થી નિમણૂક કરવાની માંગ કરાઈ છે.

ઇન્સ્ટાગ્રામ

નીતિશ કુમાર રેડ્ડીના આ કેસની સુનવણી આજે દિલ્હી હાઈ કોર્ટમાં થવાની શક્યતા છે.

ઇન્સ્ટાગ્રામ

એપલ સીડર વિનેગરથી કરો ડેન્ડ્રફ દૂર

Follow Us on :-