?>

બાળકોને લંચબોક્સમાં ન આપતાં આ વસ્તુઓ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jun 27, 2023

તળેલું ખાવાનું- બાળકોને લંચબોક્સમાં તળેલી વસ્તુઓ આપવાનું ટાળો. તેનાથી પેટ બગડવાની, વજન વધવાની, તબિયત ખરાબ થવાની સમસ્યાઓ થવાની સંભાવના છે.

આઇસ્ટૉક

નૂડલ્સ- ઈન્સ્ટન્ટ નૂડલ્સ બાળકોને ટિફિનમાં આપવા યોગ્ય નથી. ઠંડા નૂડલ્સમાં લોટ ચીકણૌ થાય છે જે બાળકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને પાચનક્રિયા બગાડે છે.

આઇસ્ટૉક

પ્રોસેસ્ડ સ્નેક્સ- બજારમાંથી ખરીદેલા પ્રોસેસ્ડ સ્નેક્સમાં અનહેલ્ધી ચરબી હોય છે. જેના સેવનથી બાળકોના શરીરને પોષણ ઓછું અને હાનિકારક તત્વો વધુ મળે છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

કાજુ ખાવાથી દૂર રહે છે આ બીમારી

શરાબમાં કેમ મિક્સ ન કરવી આ વસ્તુ?

મેયોનીઝ- બાળકોને મેયોનીઝ ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ તેનું સેવન બાળકોના સ્વાસ્થ્ય માટે સારું નથી. બાળકોને મર્યાદિત માત્રામાં મેયોનીઝ આપવું જોઈએ.

આઇસ્ટૉક

સાકરવાળા પદાર્થ- સુગર જેલી, ટોફી અને મીઠી ચોકલેટ બાળકોને ટિફિનમાં ગમે બહુ છે પણ તે ખાવી તેમના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી.

આઇસ્ટૉક

હૉટેલમાં આ રીતે શોધી શકો છો હિડન કૅમેરા

Follow Us on :-