વેનિટી ફેર પાર્ટીમાં સુંદર હસીનાઓ
એએફપી
કાઈલી જેનર સ્ટ્રેપી સ્લીવ્ઝમાં ચમકદાર ડ્રેસમાં ખુબ જ મનમોહક દેખાય છે.
એએફપી
એમિલી રાતાજકોવસ્કી રેડ કાર્પેટ પર બેકલેસ વ્હાઇટ ડ્રેસમાં સજ્જ થઈ પહોંચી હતી.
એએફપી
વેનેસા હજિન્સે બ્લેક આઉટફીટમાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
એએફપી
ક્વિન્ટા બ્રુન્સને ઑફ-શોલ્ડર આઉટફીટમાં અદ્ભુત લાગે છે. એમાંય ચહેરા પરની તેની સ્માઈલ તેની સુંદરતામાં વધારો કરે છે.
એએફપી
સલમા હાયકે મેટાલિક સિલ્વર વન-શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી. જેમાં તે બ્યુટિફુલ લાગે છે.
એએફપી
મોડલ અને રિયાલિટી ટીવી સ્ટાર કેન્ડલ જેનરે પ્રિન્ટેડ બ્લેક ડ્રેસ પહેરીને સ્ટાઈલિશ લુક પસંદ કર્યો હતો.
એએફપી
હોળીના અવસરે ઘરે લાવો આ વસ્તુઓ,થશે ધનલાભ