બોરીવલી: વરસાદ ગયો પણ ઉકળાટ વધ્યો, પ્રવાસીઓને હાલાકી
નિમેશ દવે
મુંબઈમાં આજે વરસાદે વિરામ લેતા, બોરીવલી રેલવે સ્ટેશન પર થોડો સમય માટે તડકો અનુભવાયો હતો.
નિમેશ દવે
બે દિવસથી ભારે વરસાદને કારણે લોકલ ટ્રેન સેવાના ટાઇમટેબલ પર પણ અસર પડી હતી. પણ આજે બધુ સામાન્ય હતું.
નિમેશ દવે
જોકે, વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનોની સેવા કે અવરજવરને એટલી અસર થઈ નહોતી. વરસાદને કારણે માત્ર પશ્ચિમ રેલવેમાં ટ્રેનો થોડી મોડી દોડી હતી.
નિમેશ દવે
જોકે ગઈકાલથી બધુ પાટા પર છે અને ટ્રેનો સમયસર દોડી રહી છે ત્યારે આજે સવારે બોરીવલી સ્ટેશન પર લોકોની ભીડ જોવા મળી હતી.
નિમેશ દવે
આજે વરસાદે વિરામ લીધો હોવાથી, બોરીવલી રેલવે સ્ટેશન પર થોડો તડકો હતો, પરંતુ લોકો ગરમીથી પીડાઈ રહ્યા હતા. વરસાદ ગયો પણ ઉકળાટ વધ્યો છે.
નિમેશ દવે
ટ્રાન્સ ફેટના છે આ જોખમો