?>

પીરિયડ્સ ક્રેમ્પ્સમાં બેસ્ટ છે આ ફૂડ

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 23, 2025

ફુદીનો અને લીંબુ

જો માસિક સ્રાવ દરમિયાન પેટ ફૂલી જાય તો ફુદીનો અને લીંબુ ખાવાથી પેટને આરામ મળે છે.

એઆઇ

બીટરૂટ

બ્લડ કાઉન્ટ અને રક્ત પ્રવાહ સુધારવા માટે માસિક સ્રાવ દરમિયાન બીટરૂટ ખાઈ શકાય છે.

એઆઇ

ડાર્ક ચોકલેટ

માસિક ધર્મ દરમિયાન થતો દુખાવો ઓછો કરવા માટે ડાર્ક ચોકલેટ ખાઈ શકાય છે. આનાથી મૂડ પણ સુધરે છે.

એઆઇ

કિસમિસ

માસિક સ્રાવ દરમિયાન થતી ખેંચાણ ઘટાડવા માટે કિસમિસનું સેવન કરી શકાય.

એઆઇ

તમને આ પણ ગમશે

આ પાંચ પદાર્થો વધારશે તમારું હિમોગ્લોબિન

કબજિયાતથી મગજ પર થાય છે આ અસરો

સંતરા

માસિક ધર્મ દરમિયાન સંતરાનું સેવન કરવાથી મૂડ સારો થાય છે. પીરિયડ્સ ક્રેમ્પ્સમાં સંતરાનું સેવન રાહત આપે છે.

એઆઇ

કાકડી

માસિક ધર્મ દરમિયાન પેટ ફૂલી જાય છે. આવી સ્થિતિમાં કાકડીનું સેવન કરી શકાય છે. આનાથી દુખાવો ઓછો થાય છે.

એઆઇ

આ પાંચ પદાર્થો વધારશે તમારું હિમોગ્લોબિન

Follow Us on :-