ઉંદરો ભગાડવા આ રોપા લગાવો
એઆઈ
ઉંદરો ભગાડવા આ રોપા લગાવો
ભલે ગલગોટાના ફૂલ સુંદર અને સુગંધી હોય પણ એ ઉંદરોને ગમતા નથી.
એઆઈ
ઉંદરો ભગાડવા આ રોપા લગાવો
આમ પણ રોઝમેરી માનવીય આરોગ્ય માટે ફાયદાકારક છે, તેની વાસથી ઉંદરો દૂર રહે છે.
એઆઈ
ઉંદરો ભગાડવા આ રોપા લગાવો
પુદીનાના પાનની ગંધ ઉંદરોને ગમતી નથી માટે તે ત્યાં આવશે નહિ.
એઆઈ
ઉંદરો ભગાડવા આ રોપા લગાવો
લસણની વાસ એકદમ તીખી હોય છે જેને કારણે ઉંદરો ત્યાં આવતા નથી.
એઆઈ
ઉંદરો ભગાડવા આ રોપા લગાવો
લેવેન્ડરના ફૂલોમાં અત્યંત સુગંધ હોવાથી ઉંદરો તેનાથી દૂર રહેતા હોય છે.
એઆઈ
એમપીમાં વાહને મારી પલટી, પડ્યું ખીણમાં