?>

રાજકોટમાં પીએમએ કર્યું એઇમ્સનું ઉદ્ઘાટન

PTI

Gujaratimidday
News
By Karan Negandhi
Published Feb 25, 2024

આવી સ્થિતિમાં પીએમ મોદીએ ગુજરાતમાં પોતાના સંબોધનમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તેમણે 22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરીએ પોતાની ચૂંટણી યાત્રા શરૂ કરી હતી

રાજકોટમાં લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, “ગઈકાલ (24 ફેબ્રુઆરી) મારા જીવનનો ખાસ દિવસ હતો.”

તેમણે કહ્યું કે, “મારી ચૂંટણી યાત્રાની શરૂઆતમાં રાજકોટની મોટી ભૂમિકા છે.”

તમને આ પણ ગમશે

નવસારીમાં પીએમ મોદી મેગા રોડ શૉ કર્યો

ગઢપુરની આહિરાણીઓએ ઉજવ્યો રામ ઉત્સવ

પીએમ મોદીએ કહ્યું કે, “22 વર્ષ પહેલા 24મી ફેબ્રુઆરીના રોજ રાજકોટે મને પ્રથમ વખત આશીર્વાદ આપ્યા હતા, મને તેના ધારાસભ્ય તરીકે ચૂંટ્યો હતો.”

તેમણે ઉમેર્યું કે, “આજે 25મી ફેબ્રુઆરીએ ગાંધીનગર વિધાનસભામાં રાજકોટના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા."

મેન્ટલ હેલ્થ પર કરીના કપૂરની સલાહ

Follow Us on :-