?>

બિહારના સિવાનમાં PM મોદીનો ભવ્ય રોડ શો, CM સાથે થયું સ્વાગત

મિડ-ડે

Gujaratimidday
News
By Hetvi Karia
Published Jun 20, 2025

રોડ શો દરમિયાન સિવાનમાં પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકોનું અભિવાદન કર્યું.

મિડ-ડે

રાજ્યમાં થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે. RJD, કૉંગ્રેસ અને અન્ય પક્ષોના મહાગઠબંધન તરફથી લડાઈ વચ્ચે કુમારના નેતૃત્વ હેઠળની NDA સત્તામાં પાછી ફરવાની તૈયારીમાં.

મિડ-ડે

PM જે કારમાં સ્થળ પર પહોંચ્યા હતા તે કારનો રંગ ભગવો હતો, જે ભાજપનું પ્રતીક બની ગયું છે. તેને ફૂલોથી પણ શણગારવામાં આવ્યું હતું. "મોદી! મોદી!" ના સૂત્રચાર થયા.

મિડ-ડે

તાજેતરમાં, વડા પ્રધાન બે વાર બિહારમાં તેમના કાર્યક્રમ સ્થળોએ ખુલ્લા વાહનમાં પહોંચ્યા છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ભારતીય નૌકાદળ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

HMPV વિશે જાણવા જેવી 5 બાબતો

રોડ શો પછી, પીએમ મોદી પાણી, રેલ અને વીજળી ક્ષેત્રો સહિત અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

મિડ-ડે

વડા પ્રધાન મોદી બિહારમાં `શહેરી પ્રધાનમંત્રી આવાસ યોજના` (PMAY-U) ના 53,600 થી વધુ લાભાર્થીઓને પ્રથમ હપ્તો પણ આપશે.

મિડ-ડે

‘સ્કીન પીલિંગ’ને દૂર કરવાના સરળ ઉપાય

Follow Us on :-