?>

મોદીની એન્ડ્રી રાજોએલીના સાથે બેઠક

પીએમઓ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 14, 2024

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુ ધાબીમાં મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલીના સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અબુ ધાબીમાં મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલીના સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

ગઈકાલે, પીએમ મોદીએ અબુ ધાબીના શેખ ઝાયેદ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આયોજિત `અહલાન મોદી` કાર્યક્રમમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધિત કર્યા હતા.

બાદમાં આજે પીએમ મોદી BAPS હિંદુ મંદિરના ઉદ્ઘાટન પહેલા વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને સંબોધિત કરશે.

તમને આ પણ ગમશે

અભિષેક ઘોસાળકર વિશે આ જાણો છો?

મુંબઈ ઍરપૉર્ટ પર શંકર મહાદેવનનું વેલકમ

પીએમ મોદી દુબઈમાં આયોજિત થનારી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ ૨૦૨૪માં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભાગ લેશે અને સમિટમાં વિશેષ મુખ્ય ભાષણ આપશે.

નરેન્દ્ર મોદી અને UAEના પ્રમુખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને મંગળવારે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

ઇન્ડોનેશિયામાં મતદાન શરુ

Follow Us on :-