?>

મોદી કરશે મંદિરનું ઉદ્ધાટન

પીટીઆઈ/એક્સ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Feb 13, 2024

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈ જવા રવાના થયા છે.

પીટીઆઈ/એક્સ

અબુ ધાબીમાં પીએમ મોદી શહેરના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે.

પીટીઆઈ/એક્સ

મોદીએ કહ્યું કે, BAPS મંદિર એ સૌહાર્દ, ‘શાંતિ અને સહિષ્ણુતાના મૂલ્યોને કાયમી શ્રદ્ધાંજલિ હશે, જે ભારત અને UAE બંને શૅર કરે છે.’

પીટીઆઈ/એક્સ

તમને આ પણ ગમશે

કિંગ ચાર્લ્સ IIIએ માન્યો લોકોનો આભાર

ફ્રાન્સમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

પીએમ મોદી યુએઈની તેમની બે દિવસીય સત્તાવાર મુલાકાતના ભાગરૂપે આજે ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમ ખાતે `અહલાન મોદી` કાર્યક્રમને સંબોધિત કરશે.

પીટીઆઈ/એક્સ

યુએઈની બે દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે બપોરે કતારની રાજધાની દોહા જશે.

પીટીઆઈ/એક્સ

આ વસંત પંચમીએ બની રહ્યા છે ત્રણ શુભ યોગ

Follow Us on :-