?>

ગર્ભવતી મહિલાઓએ ખાવા જોઈએ આ ફળ

આઇસ્ટૉક

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Apr 27, 2023

કીવી- પ્રેગ્નન્સી દરમિયાન કીવીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી હોઈ શકે છે. કીવીમાંથી શરીરને પુષ્કળ પ્રમાણમાં ફોલિક એસિડ મળે જે ગર્ભના વિકાસ માટે સારું છે.

આઇસ્ટૉક

ચેરી- પ્રેગ્નન્સી દરમિયાન ચેરીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

આઇસ્ટૉક

જામફળ- ગર્ભાવસ્થા દરમિયાન જામફળનું સેવન કરી શકો છો. જામફળ ખાવાથી ગર્ભાવસ્થામાં એનિમિયાનું જોખમને ઘટે છે.

આઇસ્ટૉક

કેરી- ગર્ભવતી મહિલાઓ માટે કેરીનું સેવન સ્વાસ્થ્યપ્રદ છે. તેમાંથી આયર્ન, પોલિફીનોલ, કેલ્શિયમ, પોટેશિયમ મળે છે.

આઇસ્ટૉક

સફરજન- ગર્ભાવસ્થા દરમિયાન સફરજનનું સેવન કરવાથી બાળકને એલર્જી, અસ્થમા વગેરે સમસ્યા થવાની શક્યતા નહીંવત્ હોય છે.

આઇસ્ટૉક

નાસપતિ (પૅર)- ગર્ભાવસ્થા દરમિયાન નાસપતિનું સેવન કરવાથી એનિમિયાની સમસ્યામાં રાહત મળે છે.

આઇસ્ટૉક

દ્રાક્ષ- ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન સીથી ભરપૂર દ્રાક્ષનું સેવન કરવું જોઈએ.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

ઉનાળામાં ભૂલથી પણ ન પીતા ઠંડુ પાણી

ડાયાબિટીસ હોય તો હનીનું સેવન કરી શકાય?

સંતરું- ગર્ભાવસ્થા દરમિયાન નારંગીનું સેવન કરવાથી ફાયદો થાય છે.

આઇસ્ટૉક

તરબૂચ- ગર્ભાવસ્થા દરમિયાન તરબૂચ ખાવાથી વિટામીન સી ભરપૂર માત્રામાં મળશે.

આઇસ્ટૉક

GF સાથે ભૂલથી પણ શૅર ન કરવા આ સીક્રેટ્સ

Follow Us on :-